એક જ વસ્તુ જે તમારી રેસીપીને આપે સ્વાદ રેસ્ટોરન્ટનો | Sezwan Sauce | No Onion- Garlic Sauce | Shreejifood
હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સેઝવાન સોસ , સેઝવાન સોસ માર્કેટમાં સરળતાથી મળતો હોય છે પણ એના કરતાં પણ ચોખ્ખો અને સસ્તો સેઝવાન સોસ આપણે ઘરે ખૂબ જ સરળતાથી અને ઓછા ભાવમાં બનાવી શકીએ છીએ સાથે આને બનાવીને આપણે બે… Read More