આજે આપણે ઘરે સરસ દાણાદાર માવો કેવી રીતે બનાવવો તે જોઈશું ,માવો ઘણી બધી ગુજરાતી મીઠાઈ બનાવવામાં વપરાતો હોય છે અને ઘરનો બનાવેલો માવો બહાર કરતાં ચોખ્ખો અને સરસ તૈયાર થાય છે અને તમે આને બનાવીને ફ્રીઝરમાં ૧૫-૨૦ દિવસ સુધી… Read More