આજે આપણે બનાવીશું વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ .તેની સાથે એક તીખી લાલ ચટણી સર્વ થતી હોય છે જેને “ તરી“ કહે છે .તો બહાર જેવું જ સેવ ઉસળ અને તરી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે તો ચાલો એને બનાવવાની… Read More