વાટીદાળ ના ખમણ ધરે બનાવવાની રીત | Surti Khaman | Easy and Perfect Khaman Recip | Vatidal na Khaman

આજે આપણે બનાવીએ ફેમસ ગુજરાતી ફરસાણ “ખમણ“ આજે આપણે વાટી દાળ ના ખમણ બનાવીએ જેને સુરતી ખમણ પણ કહે છે આ ખમણ માં બહુ બધી વેરાઈટીઆજકાલ મળે છે જેમકે દહીં ખમણ ,ટમ ટમ ખમણ ,સેવ ખમણ ,મરી વાળા ખમણ વગેરે.તો… Read More