કંદોઇ જેવો સાલમ પાક બનાવવાની રીત | Gujarati Salam Pak Recipe

આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતું એક ફેમસ વસાણું “સાલમ પાક “.આ વસાણું ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને આનો ટેસ્ટ બીજા વસાના કરતાં અલગ અને તીખો હોય છે સાથે આજે આપણે એને એકદમ સરળ રીતે ઘરે તૈયાર કરીશું જેથી… Read More