સાબુદાણા બટાટાની ચકરી બનાવવાની રીત / Sabudana Bataka ni chakri આજે આપણે બનાવીશું ઉપવાસ માં ખાઈ શકાય તેવી સાબુદાણા બટાકા ની ચકરી. આ ચકરી ઉપરથી ક્રીશ્પી અને ખાવા માં એકદમ સોફ્ટ લાગે છે . આજે હું તમને જે રીત થી શીખવાડીશ તે રીત પ્રમાણે ચકરી તમે બનાવશો તો ખૂબ જ… Read More