કાઠિયાવાડી વણેલા ગાંઠિયા સાથે તેની સ્પેશિયલ ચટણી|kathiyawadi gathiya|Famous gujarati nasta
હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું “ કાઠીયાવાડી વણેલા ગાંઠિયા “ જે એક ફેમસ ગુજરાતી નાસ્તો છે જેને એની સ્પેશિયલ ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બહાર જેવા જ સરસ ગાંઠિયા કેવી રીતે બનાવવા એ… Read More