નાનાં મોટ સૌને ભાવે અને ફટાફટ બની જાય એવા ભજીયા|ગોટા|Easy & tasty pakora recipe for monsoon

વરસાદની સિઝનમાં ભજીયા ખાવાની ખુબ જ મજા આવે તો જનરલી બધાના ત્યાં દાળવડા , બટાકાના પીતાના ભજીયા , બટાટાવડા , મરચાના કે મેથીના ગોટા તો બનતા જ હોય પણ આજે આપણે એક અલગ જ ફ્લેવરના ભજીયા બનાવીશું જે ઘરમાં નાના… Read More

અમદાવાદનાં ફેમસ નવતાડનાં સમોસા બનાવાની પરફેક્ટ રીત|Mini samosa|Chana dal samosa|How to make samosa

હેલ્લો ફ્રેન્ડ્સ , હું છું મનીષા ઠક્કર આજે આપને અમદાવાદનાં ફેમસ નવતાડનાં સમોસા બનાવીશું , જે અમદાવાદનાં ઘી કાંટા એરિયામાં મળે છે ત્યાની પોળના નામ પરથી આ સમોસાનું નામ છે અહી ઘણા બધા  પ્રકારનાં સમોસા મળે છે જેવા કે બટાકાના… Read More

બાળકોને લંચ બોક્ષમાં કે પ્રવાસમાં લઈ જઈ શકો એવો સરસ નાસ્તો|khakhra no chevdo|Easy namkeen recipe

ફ્રેન્ડસ તમે બધાએ ખાખરા તો ખાધા જ હશે પણ સુ એનો ચેવડો ક્યારેય ટ્રાય કર્યો છે ? ઘણીવાર એવું બને કે ખાખરા ડબ્બામાં તૂટી ગયા કે ભૂકો થઈ ગયા હોય કે બજારમાંથી ખાખરા લાવ્યા હોય અને આપણા હાથમાંથી જો પેકેટ… Read More

કેરીની સીઝન જાય એની પહેલા બનાવો એકદમ સરળ રીતથી Aam papad|Easy Aam papad recipe|Shreejifood

જેને પાકી કેરી ખુબ જ ભાવે છે એના માટે આજે એક સરસ મજાની આ રેસીપી છે “ આમ પાપડ “ , આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને ફક્ત બે જ વસ્તુના ઉપયોગથી એ બની જાય છે માર્કેટમાં આમ પાપડ… Read More

સાઉથ ઇન્ડિયન રેસીપી સાથે સર્વ થતી કોકોનટ ચટણી|Perfect|Coconut chutney recipe|South indian chutney

આજે આપણે બનાવીશું સરસ મજાની ટેસ્ટી કોકોનટ ચટણી જેને આપણે કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસીપી જેવી કે ઢોસા , ઈડલી , મેદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ . તૈયારી… Read More

કાઠિયાવાડી વણેલા ગાંઠિયા સાથે તેની સ્પેશિયલ ચટણી|kathiyawadi gathiya|Famous gujarati nasta

  હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું  “ કાઠીયાવાડી વણેલા ગાંઠિયા “ જે એક ફેમસ ગુજરાતી નાસ્તો છે જેને એની સ્પેશિયલ ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બહાર જેવા જ સરસ ગાંઠિયા કેવી રીતે બનાવવા એ… Read More

ઘરે જ દાબેલી મસાલો બનાવી બનાવો કચ્છનું ફેમસ સ્ટ્રીટફૂડ કચ્છી કડક|Kutchi kadak|Kutchi bowl|કચ્છીબાઉલ

આજે આપણે બનાવીશું કચ્છની ફેમસ એક ડીશ કચ્છી કડક આને ઘણી જગ્યાએ કચ્છી બાઉલ પણ કહે છે આ ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે સાથે એને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ… Read More

બજારમાં મળે એવું સરસ મોઝરેલા ચીઝ ઓછા ભાવમાં અને ઓછી મહેનતમાં ઘરે બનાવો|Mozzarella cheese|Shreejifood

ઘરે પરફેક્ટ મોઝરેલા ચીઝ બનાવવું ખુબ જ સરળ છે એને પરફેક્ટ બનાવા માટે અમુક ટીપ્સનું તમારે ધ્યાન રાખવાનું છે જે હું રેસીપી દરમિયાન જણાવતી જઈશ .મોઝરેલા ચીઝ ને પીઝા ચીઝ પણ કહેતા હોય છે અને બહારથી જે ચીઝ આપણે લાવીએ… Read More

રેસ્ટોરન્ટ જેવી સરસ ટેસ્ટી બિરયાની હવે ઘરે બનાવો|Restaurant style veg Biryani/No onion no garlic

આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવી વેજ બિરયાની , બિરયાનીને “ one meal “  તરીકે ઓળખવામાં આવે છે કેમકે આમાં ઘણા બધા શાકભાજી અને ચોખા નું કોમ્બીનેશન હોય છે આ રેસીપી “ Rice lovers “ માટે  એકદમ બેસ્ટ રહે છે આને… Read More

શીર ખુરમા બનાવાની પરફેક્ટ અને સરળ રીત|Shahi Sheer khurma|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એક ઈદ સ્પેશિયલ રેસીપી “ શીર ખુરમા “ આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો, આમાં જે તૈયાર ઘઉંની વર્મીસેલી સેવ આવે છે એ અને ઘણા બધા ડ્રાય ફ્રુટ… Read More

આ વિડિઓ જોયા પછી તમે ટેટીનાં બિયાં ક્યારેય નહિ ફેંકો|ઘરે મગજતરીનો પાવડર બનાવાની રીત | Melon Seeds

આ વિડિઓ જોયા પછી તમે ટેટીનાં બિયાં ક્યારેય નહિ ફેંકો,આમાંથી બનાવેલા બી નો પાવડર તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો,અને આને તમે કોઇ પણ પંજાબી ગ્રેવીમાં કે મિઠાઇમાં ઉપયોગ કરી શકો છો .

જૂનાગઢની પ્રખ્યાત કુંભકરણ થાળી | Junagadh’s Famous Kumbhkaran Thali

હેલ્લો ફ્રેન્ડસ જુનાગઢ જાવ ત્યારે આ સ્પેશિયલ કુંભકરણ થાળી અચૂક ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે .

રેસ્ટૌરન્ટ જેવા મોકટેલ બનાવો ખૂબ જ ઓછા ખર્ચ અને સમયમાં|Restaurant style Mocktail in less time/cost

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું ત્રણ અલગ અલગ પ્રકારના મોકટેલ , મોકટેલ જનરલી આપણે રેસ્ટોરન્ટમાં મંગાવતા હોઈએ છીએ એ ખુબજ સરસ હોઉં છે પણ એનો ભાવ પણ એવો જ સરસ ( વધારે ) હોય છે જયારે આપણે ઘરે એનાથી ચોથા ભાવમાં… Read More

અમદાવાદનાં માણેકચોકની ફેમસ માટલા કુલ્ફી|Roll cut kulfi|Mawa malai kulfi|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું અમદાવાદના માણેકચોકની ફેમસ માટલા કુલ્ફી જેને રોલ કટ કુલ્ફી પણ કહે છે, આમાં બહુ બધી ફ્લેવર આવે છે એમાંથી આજે હું તમને “માવા મલાઈ “ ફ્લેવર શીખવાડવાની છું જે ખુબજ ઓછી સામગ્રીથી બનીને તૈયાર થઇ… Read More

ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી લાઇવ ગાંઠીયાનું શાક|Gathiya nu shak|Gujarati subji|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું “કાઠીયાવાડી સ્ટાઇલ લાઇવ ગાંઠીયા નું શાક”, આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે સાથે જ એને બનાવવામાં સમય પણ ઓછો જાય છે, જયારે બાળકોને કોઈ શાક ના ભાવતું હોય કે ઘરમાં કોઈ શાક ના… Read More