ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા ને એક નવી રીત થી બનાવો | bhungla bataka| Gujarati street food recipe
હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી… Read More