અમદાવાદ નાં માણેકચોક જેવી પાંવ ભાજી હવે ઘરે બનાવો | Street Style Pav Bhaji
ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાવભાજી એ પણ જેવી બજારમાં મળે છે એવી ટેસ્ટી અને ફ્લેવરફૂલ . બહાર જેવી જ પાવભાજી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે સાથે હું તમને એવી રીત બતાવીશ જેનાથી તમે બે પાવભાજી (સ્વામિનારાયણ અને રેગ્યુલર )સરળ… Read More