શાક ની પણ જરૂર ના પડે એવા ટેસ્ટી મૂળાના પરોઠા | Mula na Parotha | Muli ke Parathe | Muli ka Paratha
હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મૂળાના પરોઠા , મૂળાના પરોઠા ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતા હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે આને તમે સવારના નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો આને… Read More