જો ઇડલી અને ઢોસા બહાર જેવા નથી બનતાં તો હવે આ રીતે એનું ખીરૂ બનાવજો | Dosa & Idli Batter
હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે જોઈશું કે ઘરે ઈડલી અને ઢોસાનું ખીરું કેવી રીતે બનાવવું જો ખીરું પરફેક્ટ બનેલું હોય તો એમાંથી તમે ઈડલી બનાવો કે ઢોસા બંને ખુબજ સરસ બને છે તો આજે એનું પરફેક્ટ માપ કેટલું લેવું અને કઈ… Read More