બાળકોનાં બર્થ ડે પર હવે ઘરે સરળતાથી બનાવો ઇંડા વગરની doraemon cake|Eggless|Cartoon cake|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું બાળકોની મનપસંદ કાર્ટુન કેક “ ડોરેમોન કેક “ , આને આપણે ચોકલેટ ફ્લેવરમાં બનાવીશું જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આને હું તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે બનાવતા શીખવાડીશ જેથી તમારી… Read More

શાકભાજી કેવું લેવું અને એને કેવી રીતે સ્ટોર કરવું | How to store vegetable | Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમારી સાથે શાકભાજીને સ્ટોર કરવાની કેટલીક ટીપ્સ બતાવીશ જેથી મોંઘા ભાવનું શાક બગડે નહિ અને એને લાંબો સમય સાચવીને આપણે ઉપયોગમાં લઇ શકીએ તો ચાલો એ ટીપ્સ કઈ છે એ જોઈ લઈએ. રીત : 1) સૌથી… Read More

સાદા પોપકોર્ન તો ખાધા હશે એકવાર આ ફ્લેવર્ડ પોપકોર્ન ટ્રાય કરજો|flavoured popcorn|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું અલગ અલગ ફ્લેવરના પોપકોર્ન જે જનરલી આપને થીએટરમાં કે મોલમાં ખાતા હોઈએ છે અને એવા જ સરસ ટેસ્ટી પોપકોર્ન આપણે સરળતાથી ઘરે બનાવી શકીએ છે એ પણ ચોખ્ખા અને ઓછા ભાવમાં તો ચાલો આને કેવી… Read More

મેદુવડા બનાવાની પરફેક્ટ રીત ટીપ્સ સાથે|૫ રીતે બનાવો મેદુવડા|Medu vada|Without meduvada maker

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક સાઉથ ઇન્ડિયન રેસીપી “ મેદુવડા “ , આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે આનું બહારનું પડ એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ પોચા બને છે આને તમે સાંભર કે ચટણીની સાથે સર્વ કરી શકો… Read More

ઉપવાસમાં બનાવી શકો એવી ફૂલ ફરાળી થાળી|Gujarati farali thali|Farali|Gujarati|Farali vangi|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઇ શકાય એવી ફરાળી વાનગી ,આજે એક ફરાળી ફુલ થાળી તૈયાર કરીશું જેમાં ફરાળી પરોઠા,બટાકાની સુકી ભાજી ,સુરણનું રસાવાળું શાક અને સાબુદાણાની ખીચડી બનાવીશું .આવી થાળી તમે અગિયારસ ,રામનવમી ,જન્માષ્ટમી કે બીજા કોઈ… Read More

રેસ્ટોરન્ટ જેવા છોલે કુલ્ચે હવે સરળતાથી ઘરે બનાવો |chole kulcha|chole|Kulcha|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક ફેમસ પંજાબી ડીશ “ છોલે કુલ્ચા “ , છોલે જનરલી આપણે પહેલા એને બાફીને પછી બનાવતા હોઈએ છે પણ આજે આપણે એને સીધા કુકરમાં બનાવીશું જેથી આપણો સમય , મહેનત અને ગેસ બધાનો બચાવ… Read More

૬ અલગ અલગ ફ્લેવરની લસ્સી હવે ઘરે બનાવો|lassi recipe|Flavoured lassi|Sweet lassi|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું અલગ અલગ ૬ ફલેવરની લસ્સી , જેમાં છે સાદી,મેંગો,સ્ટ્રોબેરી,બનાના & હની,રોઝ અને ચોકો ન્યુટેલા આ બધી લસ્સી એકદમ ટેસ્ટી અને યમ્મી બને છે સાથે જ આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો તો ચાલો આને… Read More

કોફીબાર જેવી કોલ્ડ કોફી હવે ઘરે બનાવો | Cold coffee|Cold coffee with ice cream | Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું કોફીબાર જેવી “ કોલ્ડ કોફી “ આ ખુબજ ટેસ્ટી અને યમ્મી હોય છે અને આજકાલ તો બાળકો હોય કે મોટા દરેકને આ ખુબજ પસંદ હોય છે પણ એવું લાગે કે બહાર જેવી ઘરે નહિ બને… Read More

લગ્નપ્રસંગમાં કે રેસ્ટૌરન્ટમાં હોય એવું બટાકાનું શાક|વરાનું શાક | Bataka Nu Shak | Aloo curry

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક ફેમસ ગુજરાતી શાક “ છાલવાળા બટાકાનું શાક “ જેને “ વરા નું શાક “ પણ કહે છે આ મોસ્ટલી ગુજરાતી પ્રસંગમાં બનતું હોય છે અને આ શાકનો ટેસ્ટ એકદમ સરસ ખાટ્ટો મીઠો અને તીખો… Read More

એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કટોરી ચાટ | Katori chat | Tokri chat | Chat recipe

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક સરસ ટેસ્ટી અને ચટાકેદાર સ્ટ્રીટ ફુડ રેસીપી “ કટોરી ચાટ “ આ ખુબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં નાના થી લઈને મોટા દરેકને ભાવે એવી આ રેસીપી છે અને આ કટોરીને તમે બનાવીને… Read More

સરસ પોચી ચકરી બનાવાની રીત|સાબુદાણા-બટાટા-ટામેટાની ચકરી|Sabudana chakri

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રત માં ખાઇ શકાય એવી સાબુદાણા બટાકાની ચકરી જે ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને તમે બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો આ ઉપર થી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ… Read More

માકેઁઁટ કરતાં સરસ અને ૧૦૦% શુધ્ધ હળદર ઘરે બનાવો | Homemade TurmericPpowder

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે ઘરે ચોખ્ખી દળેલી હળદર કેવી રીતે તૈયાર કરવી એ જોઈશું બજારમાં ઘણી બધી કંપનીના તૈયાર મસાલા મળતા હોય છે પણ એની ગુણવત્તા કેવી હોય એનો આપણને ખ્યાલ નથી હોતા સાથે ઘણી જગ્યાએ મસાલાની ખળી પણ લાગતી… Read More

વઘારેલી ધાણી અને ધાણી-મમરા//Masala popcorn and puffed rice

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે વઘારેલી ધાણી કેવી રીતે તૈયાર કરવી એ જોઈશું હોળીનો તહેવાર આવવા આવે એટલે બજારમાં ધાણી ખુબજ સરસ મળે એને જ એને સરસ રીતે મસાલા કરીને વઘારો તો ખુબજ મજા આવે જે વર્ષો થી રસોઈ કરે છે… Read More

ઘરે બનાવો સરસ ચોખ્ખું ધાણાજીરું | Dhaniya Jeera Powder

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે ઘરે ચોખ્ખું ધાણાજીરું કેવી રીતે તૈયાર કરવી એ જોઈશું બજારમાં ઘણી બધી કંપનીના તૈયાર મસાલા મળતા હોય છે પણ એની ગુણવત્તા કેવી હોય એનો આપણને ખ્યાલ નથી હોતા સાથે ઘણી જગ્યાએ મસાલાની ખળી પણ લાગતી હોય… Read More

ખીચું બાફ્યા વગર બનાવો સરસ ચોખા નાં પાપડ|Mini rice papad|Rice papad recipe

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ચોખના નાના પાપડ, આ પાપડ આજે આપણે એકદમ સરળ રીતે ખીચું બાફ્યા વગર બનાવીશું જેથી એને બનાવવામાં સમય અને મહેનત બંને ઓછું થઇ જશે અને ટેસ્ટમાં એકદમ સરસ અને ખાવામાં પોચા બને છે આને તમે… Read More