ઘરમાં જ રહેલી સામગ્રીથી બનાવો એકદમ ટેસ્ટી પાપડનું શાક| Papad nu Shak | Papad ki Subji | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાપડનું શાક આ શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય કે બાળકોને કોઈ શાક ના ભાવે ત્યારે તમે આવું શાક આસાનીથી બનાવીને આપી શકો છો કેમ કે ઘરમાં… Read More

લોકડાઉનમાં રેસ્ટોરન્ટ જેવા Spring Roll ઘરે બનાવો એક નવી રીતે | Spring Roll | Veg Spring Roll

હેલો ફ્રેન્ડ્સ આપ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા સ્પ્રિંગ રોલ, સ્પ્રિંગ રોલ ઘરમાં દરેક ને ખુબ જ ભાવતા હોય છે અને જો એનું બહારનું પડ પરફેક્ટ બને તો એને ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો સરસ રેસ્ટોરન્ટ જેવા સ્પ્રિંગ… Read More

લોકડાઉનમાં બાળકોને બનાવીને આપો પેકેટફૂડ જેવો નાસ્તો | Masala Spiral | Kurkure | Dry Nasta for Kids

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાળકો માટે એક નાસ્તાની રેસિપી બાળકોને પેકેટ ફૂડ ખાવું ખૂબ જ પસંદ હોય છે અને આજે હું તમને કુરકુરેમાં જે સોલીડ મસ્તી  વાળા પેકેટમાં જે મસાલા સ્પાઇરલ આવે છે એ કેવી રીતે બનાવવા એ શીખવાડવાની… Read More

મેંદાનો ઉપયોગ કર્યા વગર ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ ક્રિસ્પી સમોસા | Samosa | Khasta Samosa

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બજાર જેવા એકદમ ખસ્તા સમોસાબજારમાં જે સમોસા મળે છે એને બનાવવા માટે મેંદાનો ઉપયોગ થતો હોય છે પણ આને આપણે મેંદાને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું જે હેલ્ધી પણ બનશે અને ટેસ્ટ અને ક્રિસ્પીનેસ માં… Read More

લોકડાઉનમાં રોજ એક જ નાસ્તો ખાઇને કંટાળી ગયા છો તો ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી નવો નાસ્તો | Stuffed Idli

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સ્ટફડ ઇડલી આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે સાથે જ આને બનાવવા માટે ના તો તમારે દાળ ચોખા પાલાડવાની જરૂર છે કે ના આનો આથો લાવવાની… Read More

ના યીસ્ટ ના ઓવન ઘરમાં જ રહેલી સામગ્રી થી બનાવો યમ્મી પિઝા | Pizza without Yeast & Oven | Pizza

હેલ્લો ફ્રેન્ડ્સ આજે બનાવીશું પીઝા , પીઝા ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે અને આજે હું તમને ઓવન અને યીસ્ટ વગર પીઝા કેવીરીતે બનાવવો એ શીખવાડવાની છું આ ખુબ જ ટેસ્ટી બને છે અને એને બનાવવામાં ખુબ જ… Read More

બહાર જેવું પાવભાજી ઘરે બનાવો એક નવી રીતે | Pavbhaji | Swaminarayan Bhaji | Shreejifood

 હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બજાર જેવી  પાવભાજી , પાવ ભાજી બનાવવી આમ તો ખૂબ જ સરળ છે અને આજે હું તમને એકદમ સરળ રીત બતાવવાની છું જેનાથી પાવભાજી ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય… Read More

ઘરમાં જ રહેલી સામગ્રીથી બજાર કરતાં સરસ બ્રેડ ગેસ પર અને ઓવનમાં બનાવાની રીત | Bread without Yeast

 હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે બ્રેડ કેવી રીતે બનાવી એ જોઈશું જનરલી બ્રેડ  બનાવવા માટે યીસ્ટ કે ઓવન ની જરૂર પડતી હોય છે અને જો યીસ્ટ ના લેવી હોય તો ઈનો કે દહીં લેવું પડે આજે આપણે દહીં , ઈંડા… Read More

કંઇક ગળ્યું ખાવાનું મન થાય તો બનાવો એક નવા સ્વાદમાં અને નવી રીતે ખીર | Rice Kheer | Kheer

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશુ એક નવા સ્વાદ માં ચોખાની ખીર , ચોખાની ખીર ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ મજા છે આજે હું તમને કુકરમાં આ કેવી રીતે બનાવવી એ બતાવાની છું જેનાથી ખૂબ જ ઓછી… Read More

ગુજરાતી લગ્નપ્રસંગમાં બનતું ચણાનું શાક | Chana nu Shak | Desi Chane ki Subji | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય એવું દેશી ચણા નું રસાવાળું ખાટું-મીઠું શાક આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આને તમે રોટલી , પરોઠા , પુરી કે ભાત સાથે સર્વ કરી શકો છો ઉનાળા… Read More

ટ્રેન્ડિંગમાં ચાલી રહેલી કોફીની રેસીપી | Dalgona Coffee | Trending Tik tok Coffee | Frothy Coffee

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં  છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને… Read More

કોરોના વાઇરસનાં સંક્રમણથી બચવા આ ઉકાળો ભૂલ્યા વગર ઘરમાં બધાંને આપો | Immunity Booster Drink | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક આયુર્વેદિક ઉકાળો જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે આયુર્વેદિક ઉકાળો ઘરમાં નાના-મોટા દરેક વ્યક્તિ પીવાના ઉપયોગમાં લઇ શકે છે ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈએ તૈયારીનો સમય :… Read More

આ વખતે ઉપવાસમાં બનાવો એક નવી રેસીપી ફરાળી મેદુવડા જે બધાંને ભાવશે | Farali Medu Vada | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવી એક ફરાળી રેસીપી ફરાળી મેદુવડા જો તમે દર વખતે ઉપવાસ માં એક ફરાળ ખાઈને કંટાળી ગયા છો તો આ એક ખૂબ જ સારી અને ટેસ્ટી રેસીપી છે.આ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી… Read More

બહારનું ખાવાનું મન થાય તો ઘરે બનાવો એકદમ ટેસ્ટી આ ફ્રેન્કી | Veg. Cheese Frankie | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજ ચીઝ ફ્રેન્કી આ ખુબ ટેસ્ટી હોય છે અને અત્યારે ફ્રેન્કી માં ઘણી બધી વેરાઇટી લારીમાં કે રેસ્ટોરન્ટમાં મળતી હોય છે આજે ફ્રેન્કી ટેસ્ટી તો છે સાથે હેલ્ધી પણ હોય છે તો આને તમે બાળકો… Read More

ઘરમાં કોઇ જ શાક નથી તો બનાવો આ ટેસ્ટી શાક જેની સામગ્રી ઘરમાંથી જ મળી જશે |Shreejifood | Gathiya nu Shak

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક આ શાક એકદમ ટેસ્ટી હોય છે અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે તો જ્યારે ઘરમાં કોઇ શાક ના હોય ત્યારે તમે આસાનીથી આ શાક બનાવી શકો છો અને ઘરમાં… Read More