ફરસાણ ની દુકાન માં મળે એવી પાપડી | પાપડી ગાંઠિયા | Papdi Gathiya | Besan Papdi | Papdi Recipe | Shreejifood

હેલો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું પાપડી ગાંઠિયા આ ગાંઠીયા એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચા હોય છે આ તમને કોઈપણ ફરસાણ વાળાની દુકાને મળી જતા હોય છે આને તળેલા મરચાં અને કઢી ની સાથે સર્વ કરવામાં આવે છે અને તમે બનાવીને… Read More

રેસ્ટોરન્ટ જેવી પનીર તુફાની સબ્જી ઘરે બનાવાની પરફેક્ટ રીત | Paneer Toofani | No Onion No Garlic

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પંજાબી સબ્જી જેનું નામ છે “ પનીર તુફાની “ આ સબ્જી એકદમ તીખી અને મસાલેદાર હોય છે જેવી આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી સબ્જી ખાઈએ છીએ એવી જ ઘરે બનાવી ખૂબ જ સરળ છે આ સબ્જી ને… Read More

એકવાર આ રીતે સેવપુરી બનાવીને જરૂર ટ્રાય કરજો | Sev Puri | Perfect Sev Puri Recipe | Street Food

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક ચટપટી અને ચટાકેદાર ચાટની રેસિપી આજે આપણે સેવપુરી બનાવીશું જો તમને ચટપટું ખાવાનું પસંદ હોય તો તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે આજે આપણે આ પૂરીમાં સોજી નો ઉપયોગ કરીશું જેથી આ હેલ્ધી… Read More

શ્રાધમાં બનાવો કુકરમાં દૂધપાક એ પણ સૌથી સરળ અને પરફેક્ટ રીત થી|Dudh Pak | Dudhpak Recipe | દૂધપાક

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું દૂધપાક જનરલી દૂધપાક આપણે રૂટિનમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ સ્પેશ્યલ શ્રાધ્ધ માં તો આ દરેકના ત્યાં બનતો જ હોય ટ્રેડિશનલ જે દૂધપાક બને છે એ મોટી તપેલીમાં એને ખુલ્લો ઉકાળીને બનાવવામાં આવતો હોય… Read More

પાત્રા બનાવાની અને એને ૩ મહિના સુધી સ્ટોર કરવાની સરળ અને પરફેક્ટ રીત- ટીપ્સ | Frozen Patra | Aloo Wadi

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એક ગુજરાતી ફેમસ ફરસાણ “ પાત્રા “ કે જેને “ પતરવેલીયા “ પણ કહે છે અને ગુજરાતની બહાર એને “ આલુ વડી “ કહે છે આ એકદમ ટેસ્ટી અને મસાલેદાર બને છે, પાત્રા બનાવવા માટે અળવીના… Read More

એકવાર આ રીતે આ ગુજરાતી શાક બનાવશો તો ઘરમાં બધાને ભાવશે | Gujarai Style Moong Dal Subji

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર એક ગુજરાતી શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને ફક્ત 10 થી 12 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ શાકને તમે રોટલી પરોઠા કે પુરી ની સાથે… Read More

ઝારા નો ઉપયોગ કર્યા વગર નવી રીતે બનાવો બહાર જેવા બુંદી ના લાડવા | Boondi na Ladva | Bundi ke Ladoo

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બુંદી ના લાડુ , મીઠાઇવાળાના ત્યાં જે બુંદી ના લાડુ મળે  એ બુંદી બનાવવા માટે નો એનો જે સ્પેશિયલ ઝારો આવે એનો ઉપયોગ કરીને બનાવવામાં આવે પણ દરેકની પાસે એવી ઝારો ના હોય તો આજે… Read More

પારંપરીક રીતે તળ્યા વગર ગોળમાંથી બનતા ચુરમાના લાડવા બનાવવાની પરફેક્ટ રીત | Churma na Ladva | Gol na Ladu

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચુરમાના લાડુ, ટ્રેડિશનલ ચુરમાના લાડુ બે રીતે બનતા હોય છે એક મૂઠિયા બનાવીને અને બીજું ભાખરી બનાવી ને સાથે જ ગળપણમાં પણ બુરુ ખાંડ અને ગોળ એમ બેમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકીએ… Read More

ગણપતિબાપા માટે બનાવો સરસ ટેસ્ટી અને યમ્મી ચોકલેટ મોદક | Stuffed Chocolate Modak | Modak Recipe | Modak

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી પર બનાવી શકો એવા સરસ  “ ચોકલેટ મોદક “ , જેમાં આપણે સ્ટફિંગ કરીને બનાવીશું જેનાથી એનો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે સાથે જ આને બનાવવામાં ફક્ત ૧૦ – ૧૨ મિનિટનો સમય લાગે… Read More

ગુજરાતી લગ્નપ્રસંગમાં કે રેસ્ટોરન્ટમાં મળે એવી ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી | Gujarati Kadhi | Kadhi Recipe

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી , જનરલી કઢી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે પણ જે કઢી આપણે ગુજરાતી લગ્નપ્રસંગમાં કે રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીની જોડે જે કઢી સર્વ કરવામાં આવે છે એનો ટેસ્ટ જ કઈંક… Read More

પારણાનાં દિવસે બનતું પતરાળીનું શાક | Patrali nu Shak | Patrali Subji | Gujarati Subji | Mix Vegetable Subji

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું “ પતરાળી નું શાક “ , આ શાક જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે પારણાના દિવસે ભગવાનને ધરાવા બનાવવામાં આવે છે આમાં ૩૨ જાત ના શાકનો ઉપયોગ કરવામાં જેમાં બધા શાક,દાણા અને ભાજીનો ઉપયોગ કરવામાં… Read More

જન્માષ્ટમી પર બનાવો નવી રીતની ફરાળી ટીક્કી | Farali Tikki | Vrat ki Farali Tikki | Tikki Banavani Rit

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઇ શકાય એવી ફરાળી ટીક્કી આજે આ ટીક્કી આપણે એક અલગ જ રીત થી બનાવીશું જે ખુબજ ટેસ્ટી બને છે અને બનાવવામાં વઘારે સમય પણ નથી લાગતો આ ટીક્કી તમે જન્માષ્ટમી, રામનવમી… Read More

જન્માષ્ટમી પર બનાવો પ્રસાદ માટેનાં સ્પેશિયલ લાડુ | Mewa Pag Ladoo | Janmashtmi Special Recipe | Mewa ladu

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું જન્માષ્ટમી માટે સ્પેશિયલ પ્રસાદની રેસીપી “ માવા પાક લાડુ “ , આ લાડુ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો સાથે જ આમાં આપણે ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કર્યો છે… Read More

ફક્ત ૧૦ – ૧૫ મિનિટમાં બની જાય એવા ઈન્સટન્ટ દહીવડા | Instant Dahi Vada | Dahi Vada Recipe | Sooji Dahi Vada

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઈન્સટન્ટ દહીવડા જે ફક્ત ૧૦ – ૧૫ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે સાથે આના માટે તમારે દાળ પલાડવાની કે પીસવાની કોઈ જરૂર નથી આના માટે બધી સામગ્રી આપણા ઘરમાં કાયમ હોય જ છે તો… Read More

ફક્ત ૧૦ મિનિટમાં બની જાય એવા ઢોસા અને ટોપરાની ચટણી | Instant Dosa | Dosa Banavani Rit

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ફક્ત ૧૦ – ૧૫ મિનિટમાં બની જાય એવા ઈન્સટન્ટ ઢોસા અને ચટણી , હવે જયારે પણ ઢોસા ખાવાની ઈચ્છા થાય અને ઘરમાં ઈન્સટન્ટ પેકેટ ના હોય કે ખીરું બનાવેલું ના હોય તો પણ તમે ઢોસા… Read More